મેનું લીસ્ટ-- નીચેની લીન્ક પર ક્લીક કરી વાંચો,,

Monday, 2 February 2015

ફોટો રસીયાઓ માટે આ પેજ બનાવવામાં આવ્યુ છે. તમે પણ તમારા ફોટા jagmal.db@gmail.com પર મોકલીને અહિયા પોસ્ટ કરી મિત્રો સાથે લીંગ શેર કરી શકશો.

જયશ્રી કૃષ્ણ

          આપણા ઘણા ફોટોગ્રાફર મિત્રો પાસે ફોટો ક્લીક કરવાની અનોખી કળા છે. પરંતુ તે કળાનાં કદરદાનો સુધી પહોચતી નથી. આ બ્લોગ પર દરેક મિત્રોનાં સારા ફોટા મુકવામાં આવશે. જેને વધુને વધુ લોકો જોઇ શકે અને તમારા સુધીપહોચી શકે. તમારા ફોટા આ પેજ પર અપલોડ કરવા jagmal.db@gmail.com પર મેઇલ કરી શકો છે અથવા 8238079690 પર વોટ્સએપ કરીને આ પેજ પર જોઇ શકો છો..

 આપનું આ પેજ ‌વધુને વધુ મિત્રો સુધી પહોચે અને સારી વાત સૌ સુધી પહોચે તેવી આશા સહ...
                                              તમારો મિત્ર..... જગમાલ સોલંકી...

1 comment: