ગુજરાતી ગેટ - ગુજરાતી ભાષાને વધુ સમૃધ્ધ બનાવવાનો પ્રયાસ
દુનિયાને જાણવા માંગતા ગુજરાતી વાંચકોની મોટી સમસ્યા એ છે કે ઇન્ટરનેટ પર મોટા ભાગની સામગ્રી અંગ્રેજી ભાષામાં છે, ગુજરાતી ભાષામાં તેનું ભાષાંતર મળી જાય તો કેવુ સારૂ.....આ બાબતે ધ્યાને રાખીને ગુજરાતી વાંચકોને વાંચનમાં વિશાળતા મળે તે દિશામાં આ બ્લોક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઇ સારી બાબત ગુજરાતીમાં ગુજરાતી સુધી પહોચાડવા માંગતા હોય તો આ મેઇલ પર મોકલી શકો છો, jagmal.db@gmail.com પર અથવા 8238079690 નંબરમાં વોટ્સ પર મોકલીને અહિયા પોસ્ટ કરી મિત્રો સાથે શેર કરી શકશો.
મેનું લીસ્ટ-- નીચેની લીન્ક પર ક્લીક કરી વાંચો,,
Monday, 2 February 2015
ફોટો રસીયાઓ માટે આ પેજ બનાવવામાં આવ્યુ છે. તમે પણ તમારા ફોટા jagmal.db@gmail.com પર મોકલીને અહિયા પોસ્ટ કરી મિત્રો સાથે લીંગ શેર કરી શકશો.
જયશ્રી કૃષ્ણ
આપણા ઘણા ફોટોગ્રાફર મિત્રો પાસે ફોટો ક્લીક કરવાની અનોખી કળા છે. પરંતુ તે કળાનાં કદરદાનો સુધી પહોચતી નથી. આ બ્લોગ પર દરેક મિત્રોનાં સારા ફોટા મુકવામાં આવશે. જેને વધુને વધુ લોકો જોઇ શકે અને તમારા સુધીપહોચી શકે. તમારા ફોટા આ પેજ પર અપલોડ કરવા jagmal.db@gmail.com પર મેઇલ કરી શકો છે અથવા 8238079690 પર વોટ્સએપ કરીને આ પેજ પર જોઇ શકો છો..આપનું આ પેજ વધુને વધુ મિત્રો સુધી પહોચે અને સારી વાત સૌ સુધી પહોચે તેવી આશા સહ...
તમારો મિત્ર..... જગમાલ સોલંકી...
Subscribe to:
Posts (Atom)